પગ કામ નથી કરતાં, આંખે ઓછું દેખાય છે છતાં વડીલે કર્યું મતદાન, આ છે લોકશાહીના મહાપર્વનો જુસ્સો - Ranip Gayatri Vidyalay
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં (Second Phase Election 2022) આવેલી ગાયત્રી વિદ્યાલયમાં (Ranip Gayatri Vidyalay) મોટી સંખ્યામાં મતદારો મત આપવા આવી રહ્યા છે. ત્યારે અહીં 70 વર્ષીય એક વૃદ્ધ મહિલા (Senior Citizen cast vote in Ranip) વ્હીલચેરના સહારે મતદાન કરવા પહોંચ્યાં હતાં. તેમણે મતદાન પછી ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારા પગ કામ નથી કરતા અને આંખે દેખાતું નથી. છતાં હું દર વખતે મતદાન (Gujarat Election 2022) કરું છે. દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST