હિમવર્ષા દરમિયાન કેદારપુરીનો ખૂબસૂરત નજારો, પુનઃનિર્માણ કાર્ય અટકયું - બદ્રીનાથ ધામ
🎬 Watch Now: Feature Video
ઉતરાખંડમાં આવેલા બદ્રીનાથ ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ (Season first snowfall in Badrinath Dham) છે. બદ્રીનાથ ધામમાં ગઈ રાતથી હિમવર્ષા ચાલુ છે. મંદિરની આસપાસ દોઢ ઇંચ જેટલો બરફ જામ્યો છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથ ધામમાં ઠંડી વધી ગઈ છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST