thumbnail

By

Published : Sep 9, 2022, 4:45 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ETV Bharat / Videos

સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, વીજળી ડૂલ થઈ

ગુરૂવારના સાંજના સમયે સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનની ગતિ તેજ હોવાથી ઘણા વિસ્તારો વીજળી ડૂલ થઈ હતી. સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં ગુરુવારના સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનની ગતિ તેજ હોવાથી ઘણા વિસ્તારો વીજળી ડૂલ થઈ જતાં અંધારપટ છવાયો હતો. જેને લઇને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. લાબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા હતાં. Rain in Surat Rural , Weather Forecast Today, Weather Department Forecast , Monsoon Gujarat 2022
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.