Rain in Sabarkantha : સાબરમતી નદી બે કાંઠે, જૂઓ અહ્લાદક દ્રશ્યો - Rain forecast in Gujarat
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા - સાબરકાંઠા જિલ્લાની ખેરોજ પાસે આવેલી (Rain in Sabarkantha) સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. સાબરમતીમાં નદીમા નવા નીર આવતા આસપાસના ખેડૂતોમાં ખુશીનો માહોલ ઝામ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓનાઓ બે કાંઠે થઈ હતી. આ ઉપરાંત રાત્રી દરમિયાન જિલ્લાના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વિજયનગરની ચીઠોડા નદીમાં પણ આવ્યું પણ પુર આવ્યું હતું. જેમાં વિજયનગર, ખેડબ્રહ્મા અને (Rain forecast in Gujarat) પોશીનાંમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જેને પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.વિજયનગરની ચીઠોડા નદીમાં પણ આવ્યું પણ પુર આવ્યું હતું
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST