ચોમાસું અત્યાર સુધી સાબરકાંઠા માટે કેવું રહ્યું જૂઓ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે સીઝનનો સારો (Rain in Sabarkantha) વરસાદ નોંધાયો છે. જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા (Gujarat rainfall update) મળી રહ્યો હતો. મીની કાશ્મીર તરીકે વખણાતું પોળો પાસેની હરણાવ નદીમાં નવા નીર પણ જોવા મળી રહ્યા હતા. ઈડર વડાલીની કરોલ નદીમાં પાણી આવતા લોકોમાં ભારે ખુશી પ્રસરી હતી. તો બીજી તરફ જિલ્લાની કેટલીક નદીઓ સિઝનમાં બે વાર નદી બે કાંઠે થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ વર્ષના વરસાદને લઈને જોવા લાગે છે. સ્થાનિક (Rainy weather in Gujarat) વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન હલ થઈ જશે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST