3 લોકોના મૃત્યુ : વરસાદમાં દિવાલનો સહારો લેતા પહેલા સાવધાન - સરદાર પટેલ રિંગ રોડ દીવાલ ઘરાશાહી
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા (Death to falling wall) દશેશ્વર ફાર્મની દીવાલ પાસે એક પરિવાર વરસાદ વરસતા દિવાલના સહારે હતો, ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થતા 5 લોકો દટાયા હતા. જે ફાયર વિભાગની (Ahmedabad wall became a dynasty) ટીમ ઘટના સ્થળે પહોંચી લોકો બહાર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. લોકોને બહાર કાઢી તમામ લોકોને સારવાર હેઠળ સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન 19 વર્ષીય વનિતાબેન, 16 વર્ષીય શીતલબેન અને 35 વર્ષીય કવિતાબેન મૃત્યુ પામ્યા હતા. જ્યારે બાકીના 2 લોકોની (Rain in Ahmedabad) હાલત હજુ પણ ગંભીર જોવા મળી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST