કોંગ્રેસે ધરણા પ્રદર્શન કરતા પોલીસે કરી અનેકની અટકાયત - વાંસદા વિધાનસભા બેઠક
🎬 Watch Now: Feature Video

નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પર બે (MLA Anant Patel Attack) દિવસ અગાઉ થયેલો હુમલો સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. ત્યારે હવે આ મુદ્દો રાજકીય રંગ પકડતા રાજ્યનું કોંગ્રેસ મહુડી મંડળ પણ અનંત પટેલના સમર્થનમાં ખેરગામમાં ધામા નાખ્યા છે, ત્યારે આરોપીઓને પકડવા માટે અનંત પટેલ દ્વારા 72 કલાકનો (Khergam Congress dharna demonstration) અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ત્યારે નવસારી જિલ્લામાં કોંગ્રેસે હુમલાના વિરોધમાં ખેરગામ ખાતે ધરણા પર પ્રદર્શન કર્યું હતું. પરવાનગી વગર કરતા પ્રદર્શન કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 30થી વધુ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા. (protest Congress in Khergam)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST