પોરબંદરમાં કોંગ્રેસના અર્જુન મોઢવાડીયાનો થયો વિજય - કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17149798-thumbnail-3x2-arjun-aspera.jpg)
ગુજરાતમાં ભાજપે મહત્તમ(Gujarat Assembly Election 2022) સીટો હાસીલ કરી છે. પરંતુ પોરબંદર બેઠક પર ભાજપની સીટ ગુમાવવાનો વારો આવ્યો છે. પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ અડીખમ(Porbandar assembly seat) રહી ભાજપના બાહુબલી ગણાતા નેતા બાબુભાઈ બોખીરીયાને હરાવ્યા છે. અને 8000 થી વધુ મેળવી જીત હાંસલ કરી છે. જનતાની અનેક રીતે સેવા કરી છે. અને હવે વધુ જનતાની સેવા કરતો રહીશ તેમ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST