નર્મદાના સાગબારમાંથી અફીણ સહિત ટેમ્પો સાથે બે આરોપીને પોલીસે ઝડપી લીધા - Narmada police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2022, 4:09 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

નર્મદા LCB અને SOG એ સંયુક્ત રીતે (opium of Narmada) કામગીરી કરી સાગબારાના આરટીઓ ચેકપોસ્ટ(Sagabara RTO Checkpost ) પાસેથી 38.32 લાખના અફીણ પોષડોડા સહિત ટેમ્પો સાથે બે આરોપીને(Narmada Police) ઝડપી લીધા હતા. પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક,(Sagabara RTO Checkpost) નર્મદાનાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી હતી. જીલ્લામાંથી ગેરકાયદેસર હેરાફેરીની પ્રવૃતિને ડામવા તથા માદક પદાર્થોની હેરાફેરીને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી ઇન્ચાર્જ એસ.ઓ.જી.નાઓને બાતમી આધારે માહીતી મળી હતી. મહારાષ્ટ્ર તરફથી એક આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ પોષ ડોડાની બોરેઓ લઇને જાય છે. જે ચોક્કસ બાતમી આધારે સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ આગળ નાકાબંધી દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલ ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા પોલીસ ને સરખો જવાબ ન મળતા પોલીસે ચેકીંગ કરી આ તમામ આરોપી પાસે થી 38.32 લાખના અફીણ પોષડોડા સહિત ટેમ્પો સાથે બે આરોપીને ઝડપી લીધા અને વધુ આ આરોપીઓ એ આવા કેટલા ગુના કર્યા છે. અને ક્યાંક્યાં આવા અફીણ પોષડોડા પોહ્ચાડવામાં આવ્યા જે દિશામાં(Police checking Narmada) તપાસ હાથ ધરી છે. જોકે આ નર્મદા જિલ્લા પોલીસે(Narmada District Police) મોટી સફરતા મળતા જિલ્લા પોલીસ વડાએ(District Police Chief) તમામ પોલીસ ને અભિનંદન આપ્યા હતા
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.