અમરેલીમાં બીમારી સામે લડવા બેડથી લઈને ઓક્સિજન સુધી સુવિધા ઉપલબ્ધ - અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર
🎬 Watch Now: Feature Video
અમરેલી દેશમાં કોરોના એમીક્રોન વાયરસના વધતા જતા કેસો જોવા (Omicron new variant) મળી રહ્યો છે, ત્યારે અમરેલી આરોગ્ય તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે. અમરેલી જિલ્લા કલેકટર દ્વારા ગઈકાલે ઓનલાઇન કોરોના માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેના અનુસંધાને શાંતાબા ગજેરા હોસ્પિટલ ખાતે કોરોના સામે લડવા માટે તૈયારીઓ (Amreli District Health System) શરૂ કરાઈ છે. કોરોના વોર્ડ શરૂ કરી 407 જેટલા બેડ, દર્દીને જરૂરિયાત મુજબમાં ઓક્સિજન દવાઓ (Corona cases in Amreli) તેમજ તજજ્ઞ ડોકટરો અને સ્ટાફ સાથે હોસ્પિટલમાં સરકારના ગાઈડલાઈન મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. (Omicron new variant Corona cases)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST