સૌરાષ્ટ્રની ધીંગી ધરતી પર તલાવર સાથે શૌર્ય રાસની રમઝટ - Talwar Ras in Gujarat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2022, 3:46 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

જૂનાગઢ કોરોનાકાળ બાદ આ વર્ષે નવરાત્રીના (Navratri in Junagadh) દિવસો દિવસો ધીમે ધીમે ભારે જામતા જાય છે. રાજ્યમાં હાલ નવરાત્રી ખૂબ જ રંગતભર્યા માહોલમાંથી પસાર થઈ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રની ધરતીને સૌર્યની ધરતી તરીકે (Talwar Ras of Saurashtra) ઓળખવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન સૌરાષ્ટ્રની શૌર્ય ગાથાને નોરતા દરમિયાન ઉજાગર કરવાની વર્ષો જૂની પ્રાચીન પરંપરા છે. તે મુજબ આજે આનંદદીપ ગરબી મંડળમાં સૌરાષ્ટ્રની શાન અને સોરઠની શૌર્ય ગાથાને ઉજાગર (Navratri 2022 in Junagadh) કરતો તલવાર રાસ રજૂ કરાયો હતો. નવરાત્રીના દિવસો દરમિયાન સૌરાષ્ટ્રની શૂરવીરતાને પ્રદર્શિત કરતા તલવાર રાસની સૌ માઈભક્તો રાહ જોઈને બેઠા હોય છે. Junagadh Talwar Ras, Shaurya Ras of Saurashtra
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.