મુસ્લિમ પરિવારે ભાજપની જીતની ઉજવણી કરી, ફટાકડા ફોડી 151 કિલો લાડુ વહેંચ્યા - Gujarat Assembly Election 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 8:52 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમદાવાદના હાટકેશ્વર સર્કલ(Hatkeswar Circle of Ahmedabad) પર આવેલ બેકરીનો મુસ્લિમ પરિવાર(Muslim family of Roshan Bakery) ભાજપના ભવ્ય વિજયની અનોખી(Gujarat Assembly Election 2022) ઉજવણી કરી હતી. 151 કિલો બુંદીના લાડુઓ (151 kg of Bundi Ladoo) નાગરિકોને મોં મીઠ્ઠુ કરાવીને વિતરણ કર્યા હતા. ઢોલનગારા સાથે આતશબાજી કરી ને વાજતે ગાજતે ભાજપના જીતનો જશ્ન મનાવ્યો હતો. આજે ગુરુવારે બપોરે 12-39 ના વિજય મુહૂર્તમાં મુસ્લિમ પરિજનો સાથે ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને મહાનુભાવો આ જીત ના જશ્નમાં જોડાયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.