કપિરાજે ગલુડિયાને દત્તક લીધું, જુઓ વીડિયો - કપિરાજે ગલુડિયાને દત્તક લીધું

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 29, 2022, 1:16 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં એક કપિરાજે બેઘર ગલુડિયા સાથે અનોખો સંબંધ બાંધ્યો હતો. (Monkey adopts puppy )કપિરાજ ગલુડિયાને પોતાના બાળકની જેમ સંભાળે છે અને દૂધ પણ પીવડાવે છે. આ જોડી એટલી નજીક છે કે તેમનું બંધન અવિભાજ્ય છે. વીડિયોમાં એક માણસ આ જોડીની સંભાળ લેતો અને તેમને બાઇક પર ફરાવતો જોવા મળે છે.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.