અરવિંદ કેજરીવાલ સૌથી મોટો જુઠો અને લુટેરો છે: મનોજ તિવારી - આમ આદમી પાર્ટી
🎬 Watch Now: Feature Video
સુરત ભાજપના સાંસદ (Surat BJP Member of Parliament) મનોજ આજે સુરતની મુલાકાતે (BJP Member of Parliament Surat Visit) હતા તેઓ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા ક્યારેય પણ આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) સ્વીકારશે (Gujarati people never accept Aam Adami Party) નહીં. કારણકે તેઓએ જે પણ ગેરંટી (Arvind Kejriwal Guarantee to Gujrat People) આપી છે. તે દિલ્હીમાં પૂર્ણ કરી નથી માત્ર વાદાઓ કર્યા છે અને લૂંટ મચાવી છે. અરવિંદ કેજરીવાલ સૌથી મોટો જુઠો અને લુટેરો છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST