જાણો અમદાવાદનાં યુવા મતદારોનો મિજાજ, જેમણે પહેલી વખત આપ્યું મતદાન - આરોગ્ય અને ડેવલપમેન્ટ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 9:54 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાના(Gujarat Assembly Election 2022) બીજા તબક્કાનો મતદાનમાં(Ahmedabad assembly seat ) સુરત બાદ સૌથી વધુ યુવાનો અમદાવાદમાં જોવા મળી આવ્યા હતા. યુવાનોમાં પ્રથમ વખત મતદાન આપીને ખૂબ જ ઉત્સાહક જોવા મળી રહ્યા હતો. યુવાનોનું માનવું છે કે દેશમાં અવિરત વિકાસ કરવા માટે એક સારું શાસન હોવું ખૂબ જ જરૂરી છે. છેલ્લે 27 વર્ષથી ગુજરાતમાં ભાજપએ ખૂબ જ સારું વિકાસ કર્યો છે. શિક્ષણ, આરોગ્ય અને ડેવલપમેન્ટ(Health and Development) માટે પણ ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે. તેથી આવનાર સમયમાં પણ ગુજરાતમાં આવી જ રીતે અવિરત વિકાસ ચાલુ રહે તેવી સરકાર અમે ઈચ્છી રહ્યા છીએ.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.