Jagannath Rathyatra 2022: દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના બાળ સ્વરૂપે રથયાત્રાનું આયોજન કરાયું
🎬 Watch Now: Feature Video
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અષાઠી બીજે રથયાત્રા ઉત્સવ ધામધુમ પૂર્વક(Jagannath Rathyatra 2022 ) ઉજવાયો હતો. અષાઠી બીજ નિમીતે જગન્નાથ પુરીની માફક રથયાત્રા ઉત્સવ પ્રસંગે કાળિયા ઠાકોરના બાળ સ્વરૂપ ગોપાલજીને ચાંદિના રથમાં બેસાડી નિજ મંદિર પટાગણમાં (Rath Yatra 2022)ચાર પરિક્રમાં કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિરના પૂજારી નેતાજીએ જણાવ્યું કે શાસ્ત્રોક પરંપરા મુજબ વર્ષમાં એક જ વખત શ્રીજીના બાલસ્વરૂપ ને ગર્ભ ગૂહમાંથી બહાળ નિકડીને ભક્તોને દર્શન આપવા માટે આવે છે. શ્રીજીના બાલસ્વરૂપ ગોપાલજીને( Rathyatra celebration in Dwarka )ચાંદિના રથમાં બેસાડી નિજ મંદિર પટાગણમાં ચાર પરિક્રમાં કરાવાઈ હતી. સાંજે પાંચ થી સાત વાગ્યા સુધી રથયાત્રાની ઉજવણી પૂજારી પરિવાર અને ભાવિકો દ્વારા કરવામાં આવી હતી લોક વાયકા મુજબ શ્રીજીના રથને દેવીકીજીના મંદિર પાસે આવેલ સ્થંભ સાથે અથડાવાથી વાદળો બંધાય છે અને સારો વરસાદ થાય છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST