Jagannath Rath yatra 2022: જગન્નાથની રથયાત્રામાં ભક્તોએ ઉત્સાહની સાથે ભગવાનના આર્શીવાદ લીધા - Ahmedabad Rath Yatra 2021 number
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ ભગવાન જગન્નાથજી 145ની રથયાત્રામાં લોકો (Jagannath Rath yatra 2022 )દ્વારા 30 જેટલા અખાડામાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. બે વર્ષના અંતરાલ બાદ કોરોના પછી ભગવાન જગનાથજી નગરચર્યાએ નીકળ્યા છે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે થઈને લોકોમાં (Rath Yatra 2022 )પણ અનેરો ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે. તમામ ભક્તો ખૂબ જ ખુશીથી જય રણછોડજી માખણચોળના નારા લગાવીને ભગવાનનેના આર્શીવાદ મેળવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST