હર્ષ સંઘવીને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળશે કે નહીં? ETV ભારત સાથે ખાસ વાતચીત - મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપ 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી છે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહપ્રધાન તરીકે રહી ચૂકેલા હર્ષ સંઘવીએ (harsh sanghvi mla bjp) ETV ભારત સાથે ખાસ વાતચીત (interview with harsh sanghvi)કરી હતી. હર્ષ સંઘવીએ જણાવ્યું(interview with harsh sanghvi) હતું કે આ જીત એ ગુજરાતના નાગરિકોની જીત છે અને જે પ્રકારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતની પ્રજાનો અને ભાજપનો સંબંધ અવિરતપણે આગળ વધી રહ્યો છે ફરી એકવાર ગુજરાતના નાગરિકોની ભવ્ય જીત થઈ(interview with harsh sanghvi) છે. આવનારા વર્ષોમાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતી પ્રજા સાથે મળીને વિકાસના કાર્યો કરશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST