ગુજરાતમાં આ વખતે મતની ટકાવારી અને બેઠકોનો રેકોર્ડ તૂટી જશેઃ જયરામ ઠાકુર - Campaign for Gujarat Election 2022
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર (Himachal Pradesh CM Jairam Thakur) ગુજરાત ચૂંટણીના (Gujarat Election 2022) પ્રચાર માટે નડીયાદ (Campaign for Gujarat Election 2022) પહોંચ્યા હતા. અહીં તેમણે ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈના (BJP Candidate Pankaj Desai for Nadiad) સમર્થનમાં જાહેર સભા ગજવી હતી. સાથે જ તેમણે મોટી સંખ્યામાં મતદાન માટે અપીલ કરી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, આ ચુંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થશે. તેમ જ મતની ટકાવારી અને બેઠકોનો પણ રેકોર્ડ તૂટશે. તેમણે ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી છે અને ગુજરાત સાથે જ તેનું પણ પરિણામ આવશે. ત્યારે રિવાજ બદલી હિમાચલ પ્રદેશ અને રિવાજ જાળવી રાખી ગુજરાતમાં (Gujarat Election 2022) ભાજપ સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST