યુવાને કરી આખલાની સવારી, પછી શું થયુ જૂઓ વિડીઓ... - young man rode on a bull

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 6, 2022, 7:55 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

દીવઃ સંઘ પ્રદેશ દીવમાં (Union Territory of Diu)આવેલા કેટલાક દારૂની મજા લીધા બાદ યુવકે આખલાની સવારી કરી હતી. તેવો વિડીયો સોશયલ મીડિયામાં વાયરલ (video viral on social media)થયો છે. યુવાનની આખલાની (Bull Riding In Diu)સવારી જાણે કે તે મોજથી કરતો હોય તે પ્રકારે કશુંક બોલવાનો પ્રયાસ કરતો હતો. પરંતુ થોડા સમય બાદ આખલાએ અસલી મિજાજ બતાવતા યુવાનને થોડે દૂર(young man rode on bull) જઈને જમીન પર પછડાટ આપી હતી. આખલાએ માત્ર તેને નીચે પછાડીને તેનું કામ પૂરું કર્યું. જો આ આખલાએ યુવાન પર સવારી કરી લીધી હોત તો આખલા પર બેઠેલો આ યુવાન આજે કોઈ હોસ્પિટલના ખાટલા પર સવારીની મજા બાદ તેની સજા રુપે સારવાર લેતો જોવા મળતો હોત.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.