Guru Purnima 2022: ભારતી આશ્રમમાં ગુરૂ પૂર્ણીમાની ઉજવણી - Bharti Bapu Ashram
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ આજે ગુરુ પૂનમના ધાર્મિક તહેવારની (Guru Purnima 2022 )ઉજવણી ભારતી આશ્રમમાં કરવામાં આવી હતી. વહેલી સવારે ભારતી બાપુની સમાધિનું પૂજન અને તેના દર્શનની સાથે મહામંડલેશ્વર હરીહરાનંદ ભારતી દ્વારા ગુરુ પૂનમની ઉજવણી કરવામાં (Celebration of Guru Purnima in Junagadh )આવી હતી. ખૂબ મોટી સંખ્યામાં ભારતી બાપુના સેવકોએ આજે તેમની સમાધિના દર્શન કરીને ગુરુ પુનમની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી આજે સમગ્ર દિવસ દરમિયાન ભારતી આશ્રમમાં ગુરુ પુનમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવશે બપોરે મહાપ્રસાદની સાથે સાંજના સંતવાણીના કાર્યક્રમનું પણ આયોજન થયું છે જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાપુના સેવકો હાજરી આપશે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST