Morbi Bridge Collapse: PM મોદીએ મોરબીમાં હોસ્પિટલની લીધી મુલાકાત -
🎬 Watch Now: Feature Video
મોરબી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મોરબી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ મોરબી સીવીલ હોસ્પિટલની પણ મુલાકાત કરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત અને પીડિત પરિવારોને પણ મળ્યા (PM Modi visits Morbi Civil Hospital) હતા. ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે. હજુ બે લોકો લાપતા છે જેમની શોધ ચાલુ છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપી છે. 17 લોકો હોસ્પિટલમાં દાખલ છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST