મારા ભાઈ માટે મારો પ્રેમ એવો જ રહેશે: નયના જાડેજા - first phase election
🎬 Watch Now: Feature Video
ભાજપના રિવાબા જાડેજાના ભાભી અને કોંગ્રેસના નેતા નયના જાડેજાએ મીડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતુ કે,(naynaba jadeja spoke about election ) મારા ભાઈ માટે મારો પ્રેમ એવો જ રહેશે. મારી ભાભી અત્યારે ભાજપના ઉમેદવાર છે. ભાભી તરીકે તે સારી છે. આવું પહેલીવાર નથી થઈ રહ્યું. જામનગરમાં કેટલાય પરિવારો વિવિધ પક્ષો માટે કામ કરતા સભ્યો છે. (jamnagar nayana jadeja)બસ તમે તમારી વિચારધારાથી સંતુષ્ટ રહો, (gujarat essembly election )તમારુ 100% આપો અને જે વધુ સારું હશે તે જીતશે
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST