ગુજરાતની દીકરીએ પીએમ મોદીને ભાજપની કવિતા સંભળાવતા થયા મંત્રમુગ્ધ - Gujarat daughter poem to Pm modi
🎬 Watch Now: Feature Video
Gujarat Assembly Election 2022: સુરેન્દ્રનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જાહેર સભા બાદ ગુજરાતની દીકરીએ વડાપ્રધાનને ભાજપ વિશેની કવિતા સંભળાવી હતી. લીંબડી બેઠકના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબા આઘ્યાબાએ ભાજપ વિશે સુંદર શૈલીમાં વખાણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે પ્રસ્તુત (Gujarat daughter poem to Pm modi) કરી હતી. વડાપ્રધાન મોદી પણ દીકરીના આગવી શૈલીમાં વખાણ સાંભળી મંત્રમુગ્ધ બન્યા હતાં. સાથે જ વડાપ્રધાન મોદીના ચેહરા પર ખુશી પણ જોવા મળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST