વ્યારા બેઠક પર કૉંગી નેતા પૂના ગામિતને મળી ટિકીટ, આ બેઠક 4 ટર્મથી કૉંગ્રેસનો ગઢ છે - VYARA ASSEMBLY SEAT
🎬 Watch Now: Feature Video
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે. ત્યારે તાપીમાં વ્યારા વિધાનસભા બેઠક પર કૉંગ્રેસે પુનાજી ગામિતને ઉમેદવાર જાહેર કર્યા છે. તેને લઈને તેમણે ETV Bharat સાથે ખાસ વાતચીત કરી હતી. મહત્વનું છે કે, અહીં સતત 4 ટર્મથી છે કૉંગ્રેસની સત્તા છે. જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠકને કૉંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કારણે કે વર્ષ 2002થી અહીં કૉંગ્રેસે પોતાના મૂળિયા મજબૂત કરી લીધા છે. વર્ષ 2017માં અહીં પૂનાજી ગામીતે જંગી મતો સાથે ભાજપના ઉમેદવાર અરવિંદ ચૌધરીને હરાવીને આ બેઠક જીતી હતી. ત્યારે આવો જાણીએ શું કહ્યું તેમણે. GUJARAT ASSEMBLY ELECTIONS 2022 IN TAPI PUNABHAI GAMIT CONGRESS CANDIDATE FOR VYARA ASSEMBLY SEAT
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST