વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ બેનર અને હોર્ડિંગ કરાયા દૂર, તંત્ર આવ્યું એક્શનમાં - assembly election in gujarat
🎬 Watch Now: Feature Video
વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે તારીખો જાહેર થઈ છે. ત્યારે આચારસહિતાનો અમલ પણ શરૂ થઈ જશે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજકીય પાર્ટીઓ કે નેતાઓના શહેરના વિવિધ સ્થળે પર લાગેલા હોર્ડિંગ્સ અને બેનર ઉતરવાનું શરૂ કર્યું છે. પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવેલા બેનરો અને હોર્ડિંગસો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. શહેરના વિવિધ વિસ્તારમોથી બેનરો હોડિગો ઉતારવાનું શરૂ કરી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને તંત્રમાં દોડધામ મચી છે. Gujarat assembly elections 2022 Banners and Hoardings removed Gujarat assembly elections 2022 Announced assembly election in gujarat
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST