thumbnail

By

Published : Nov 6, 2022, 8:45 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ETV Bharat / Videos

સુરતીઓ આ વખતે ફ્રી, વીજળી, પાણી, શિક્ષણને લઈને મત આપવાના મૂડમાં

સુરત: વિધાનસભા ચૂંટણીને (Gujarat assembly election 2022) લઈ ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીય જંગ જોવા મળશે. ડિસેમ્બર માસમાં નક્કી થશે કે આવનાર પાંચ વર્ષમાં કોણ સરકાર ચલાવશે અને ગુજરાતની સત્તા કોના હાથમાં રહેશે. ત્યારે ETV Bharatની ચૂંટણી ચર્ચા (ETV Bharat chuntani charcha ) સુરત વિધાનસભા બેઠક પર પહોંચી હતી. મતદારો સાથે ખાસ વાતચીતમાં જાણવા પ્રયત્ન કરવામાં આવ્યો કે (Surat public mood) તોમની સમસ્યા શું છે ખાસ કરીને સીનીયર સીટીઝન મતદાતાઓ શું કહેવા માંગે છે. ફ્રી વીજળી અને પાણીની વાત સાથે અનેક ગેરંટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જનતા મુદ્દો માનશે કે નહીં આ હેતુથી સુરતની પ્રજા સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી. અમારા આ વિશેષ અહેવાલ ચૂંટણી ચર્ચામાં (Surat chuntani charcha ) નિહાળો ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ફ્રી વાયદાઓ માટે સુરતીઓનો મિજાજ...
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.