નવસારીમાં વિકાસના કામો વધુ વેગવંતા બનશે -રાકેશ યાદવ - rakesh yadav win navsari assembly seat
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના 182 બેઠકોના વિજેતાઓની(Gujarat Assembly Election Result 2022) જાહેરાત થઈ ચૂકી છે. કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળી હતી. નવસારી વિધાનસભા બેઠક ઉપર રાકેશ યાદવ વિજયી(rakesh yadav win navsari assembly seat) બન્યા છે. ત્યારે રાકેશ યાદવે ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે નવસારીમાંથી મારા નામની જાહેરાત થઈ ત્યારથી જ મને ખબર હતી કે નવસારી વિધાનસભાના મતદારો જનતા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતાનું મન બનાવી ચૂક્યા છે કે બીજેપી જ જીતશે. કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકારની સાથે નવસારીમાં જે વિકાસની ગતિથી કામો ચાલી રહ્યા છે તેને વધુ વેગવંતા બનાવશે.પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીને લગતા તમામ કાર્ય પૂર્ણ કરવાની મારી ખેવના છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST