thumbnail

By

Published : Nov 6, 2022, 9:30 PM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ETV Bharat / Videos

શું કહ્યું ભાવનગર પૂર્વ વિધાનસભાના લોકોએ જાણીએ ચૂંટણી ચર્ચામાં...

Gujarat Assembly Election 2022: ભાવનગર પૂર્વ વિધાનસભા ભાજપનો ગઢ રહી છે ત્યારે પૂર્વ બેઠકમાં થયેલા કામો લોકોને નજરે તો પડી રહ્યા છે, પણ હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ સમીકરણો શુ કહે છે. સ્થાનિક વિકાસ સામે મોંઘવારી રોજગારીના મુદ્દાઓ હાવી થઈ રહ્યા છે કે કેમ ? આ બધા સવાલોના જવાબ ETV BHARAT એ લોકો પાસેથી જાણવાની કોશિશ (Etv Bharat Chuntani Charcha) કરી છે. પૂર્વ વિધાનસભાના રહેવાસીઓ અને કોઈને કોઈ પક્ષના ચાહકો કહેવાતા લોકો સાથે ચર્ચા કરી હતી. વિભાવરીબેન દવે હાલના ધારાસભ્ય છે જેઓ શિક્ષણપ્રધાન રહી ચૂક્યા છે. ત્યારે આ વિસ્તારમાં વિકાસના કામો લોકોના ધ્યાન પર છે કે નહીં ? લોકો શુ પરિવર્તન ઈચ્છે છે (Bhavnagar public mood) કે જૂની કોંગ્રેસની સરકારની કામગીરી હજુ લોકોને મનભાવી રહી છે, શુ કહ્યું પૂર્વ વિધાનસભા વિસ્તારના લોકોએ જાણીએ ચૂંટણી ચર્ચામાં લોકો પાસેથી. (Bhavnagar Chuntani Charcha)
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.