ગોધરામાં પ્રચાર માટે આવેલા બંગાળના MLA ઝૂમ્યા - Godhra assembly seat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 23, 2022, 11:23 AM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

પંચમહાલ રાજ્યમાં હાલ ચૂંટણીના પ્રચાર જોરશોરથી ચાલી (Panchmahal assembly seat) રહ્યો છે. જેને લઈને તમામ પક્ષો અલગ અલગ નુસખાA અપનાવી મતદારોને રીઝવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે ગોધરામાં ભાજપના ઉમેદવાર સી.કે. રાઉલજી પ્રચાર માટે (Godhra assembly seat) આવેલા વેસ્ટ બંગાળના માલદા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય રૂપા મિત્રા ચૌધરી ઉર્ફે નિર્ભયા દીદી સંગીત સાથે જુમી ઉઠ્યા હતા. તેમની સાથે મહિલા કાર્યકરો પણ સંગીત સાથે જુમી ઉઠી હતી. સાથે સાથે તેમણે પોતાના (West Bengal MLA visit Godhra) ભાષણમાં જણાવ્યું કે, હું ગુજરાતમાં આવીને આઝાદ પંખી હોય એમ અનુભવું છું. મમતાના બંગાળમાં મને કેન્દ્ર સરકારે બોડી ગાર્ડ આપ્યા છે. પણ અહીંયા ગુજરાતમાં મહિલાઓ કેટલી ખુશ અને સુરક્ષિત છે એ અહીં આવીને જોયું. બંગાળમાં તો મહિલાઓ બહુ અત્યાચાર થાય છે. તમે અહીંયા બહુ નસીબદાર છો કે ગુજરાતમાં ભાજપ સરકાર છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.