લોકશાહીનું મહાપર્વ પણ ધારાસભ્યોએ પણ કયું મતદાન - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video

વડોદરા ચૂંટણી એટલે લોકશાહીનું મહાપર્વ. લોકશાહીમાં મતદારોને રાજાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ લોકશાહીના પર્વને પણ વીઆઈપી કલ્ચરથી બાકાત રખાયું નથી. VVIP વોટર્સની નિભાવાતી પ્રણાલિ તેના અંગેનું એક દ્રષ્ટાંત છે. મતદાન દિવસે આવાં મહાનુભાવોએ મતદાન કરવા માટે મતદાન મથક પર સામાન્ય પ્રજાજનોની વચ્ચે કતારમાં રાહ જોતાં ઊભાં રહેવું પડતું નથી. 140 વિધાનસભામાં માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ અને બાલકૃષ્ણભાઈ પટેલે ( ઢોલારે) પોતાનું મતદાન પૂર્ણ કરી પોતાનો માતાઅઘિકાર પૂર્ણ કર્યું. વધુમાં તેઓ જણાવ્યું હતું કે ડભોઇ વિધાનસભામાં ત્રિપાખીયા જંગ જામી રહ્યો છે. મોંઘવારીએ જ્યારે માજા મૂકી નથી. તેથી હાલની પ્રજા કંટાળી ગઈ છે અને પરિવર્તન જરૂરથી લાવશે. એવો વિશ્વાસ સિદ્ધાર્થભાઈ અપાવ્યો હતો. festival of electoral democracy Gujarat Assembly Election 2022 Second Phase Voting
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST