ગુજરાતની પ્રજા જુદા પ્રકારની છે PM માટે પ્રેમ છે : શહેર ભાજપ પ્રમુખ - શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ
🎬 Watch Now: Feature Video
વડોદરા જિલ્લાની અને શહેરની 10 વિધાનસભા બેઠકોની (Vadodara assembly seat) પોલીટેકનીક ખાતે મતગણતરી યોજાઈ હતી. જેમાં 10 માંથી નવ બેઠકો ઉપર જવલંત વિજય પ્રાપ્ત કર્યો હતો. જેમાં વડોદરા શહેરની પાંચે - પાંચ બેઠકો ઉપર જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારો વિજય બન્યા હતા. જેના કારણે ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોમાં જબરજસ્ત ખુશીની (Vadodara Assembly Candidate) લહેર છવાઈ ગઈ હતી. આ પ્રસંગે ચૂંટણી મતગણતરી કેન્દ્ર પર વડોદરા શહેરના ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહે આ જોરદાર વિજય બદલ પોતાની પ્રતિક્રિયા આપી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST