નડીયાદમાં લગ્ન અને લોકશાહીના ડબલ પ્રસંગો ઉજવતા બે વરરાજાઓ - પ્રથમ વખત મતદાન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 5, 2022, 8:56 PM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

નડીયાદ(Gujarat Assembly Election 2022) ખાતે લગ્ન કરવા જતા(Nadiad assembly seat) વરરાજાઓ મતદાન મથકે પહોંચ્યા હતા. અને મતદાન કર્યુ હતું.લગ્ન પ્રસંગ સાથે જ લોકશાહીના પ્રસંગની ડબલ ઉજવણી કરી હતી. નડીયાદના મિલ રોડ વિસ્તારમાં રહેતા પ્રજ્ઞેશ વણઝારા અને શ્રેયાંશ વણઝારા બે સગા ભાઈઓએ પોતાના લગ્ન પ્રસંગના બિઝી શિડ્યુલમાંથી સમય ફાળવીને મતદાન કર્યું હતું. વરરાજા પ્રજ્ઞેશ વણઝારાએ પ્રથમ વખત મતદાન(First time voting) કર્યું હતું.મતદાન કરવા સાથે અન્ય મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.