અમદાવાદના મેયરની BRTS સવારીનો સરસ વિડીયો
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 ) જાહેર કરી દેવામાં આવી છે. હવે આચારસંહિતા પણ લાગુ ( Election Code of Conduct in Ahmedabad ) પડી છે. જેને લઈને અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ રાજકીય પાર્ટીના બેનર અને પોસ્ટરો પણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન મેયર,વિવિધ કમિટીના ચેરમેન અને વિપક્ષના નેતાઓની સરકારી ગાડીઓ પણ લઈ લેવામાં આવી છે. અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર પણ સરકારી બસનો ( Ahmedabad Mayor Travelled in BRTS ) ઉપયોગ કરતા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST