ચોર્યાસી બેઠકના વિરોધ મામલે ઉમેદવાર આપ્યું ચોંકાવનારું નિવેદન - Gujarat Assembly Election 2022
🎬 Watch Now: Feature Video
સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ઢોલ વાગી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ઉપપ્રમુખને ટિકિટ મળતા ખુશી વ્યક્ત કરી છે. જિલ્લા ઉપપ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું કે, મને ટિકિટ મળી છે એટલે (Assembly seats in Surat) નારાજ નથી. સવારે અમારા જિલ્લાના મંત્રી છોટુ પટેલ સાથે એમના નિવાસ્થાને વાતચીત કરવા ગયો હતો. ટિકિટ માંગી છે તો મળી છે પણ ટિકિટ ના મળે તો દુઃખ પણ થાય, પરંતુ આગામી દિવસમાં સાથે મળીને ચૂંટણી લડવાના છીએ. વડાપ્રધાનનો જે નારો છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના અંતર્ગત બધા સાથે મળીને વિધાનસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને વિજય થવાનો છે. જે લોકો વિરોધ કરી રહ્યા છે તે તમામ લોકો સાથે મારી વાતચીત (bjp protest candidate in choryasi) થઈ રહી છે. આ તમામ લોકોએ બે દિવસ પછી બધા સાથે જોવા મળશે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST