બાપુનગરના ઉમેદવારે જીત બાદ કહ્યું, અધૂરા કાર્યો પુરા કરીશ - Dinesh Singh Kushwah wins in Bapunagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 10, 2022, 9:49 AM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમદાવાદ : ગુજરાત ટ્રેન્ડમાં ભાજપ ફરી એકવાર પૂર્ણ બહુમતી (assembly seat in Ahmedabad ) તરફ આગળ વધી છે. અમદાવાદ જિલ્લામાની વાત કરીએ તો અહીં કમળ સારુ પ્રદર્શન આ વખતે જોવા મળ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21માંથી 19 બેઠકો ભાજપને ફાળે છે. ફક્ત દાણીલીમડા અને જમાલપુર ખાડિયા બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે, ત્યારે અમદવાદ બાપુનગર (Bapunagar assembly seat) વિધાનસભા નંબર 50 બેઠક પર ભાજપના દિનેશસિંહ કુશવાહે જીત હાંસલ કરીને જણાવ્યું કે જે વિશ્વાસ બાપુનગરની જનતાએ અમારા પર રાખીને અમને જીતાડ્યું છે. લોકોનો વિશ્વાસ કોઈ દિવસ તૂટશે નહીં. (Dinesh Singh Kushwah wins in Bapunagar) તેમજ જે પણ વિકાસના કાર્યો બાકી છે એ હું પૂર્ણ કરીશ. બાપુનગર વિધાનસભાના લોકોનો ખુબ ખુબ આભાર માનું છું કે તેઓ મને જંગી બહુમતીથી જીતાડ્યો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.