માંગરોળ વિધાનસભા પર ભાજપના ઉમેદવાર ગણપત વસાવા કરી જીત હાંસલ - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
જૂનાગઢમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ 2022માં માંગરોળ વિધાનસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર ગણપત વસાવાની 93,669થી વધુ મતોથી જીત થઈ છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણા લડી રહેલા ચૌધરી અનિલભાઈ સુમનભાઈને 26,718 મત અને આમ આદમી પાર્ટીના સ્નેહલકુમાર રામસિંગ વસાવાને 42246 મત મળ્યા હતા. આજે ભાજપ ઉમેદવાર જે વિજેતા થયા છે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ જાહેર થઈ ચૂંક્યુ છે. ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે જનતાજનાર્દનનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીને ઐતોહાસિક કહી શક્ય તે પ્રમાણે તેવો ગુજરાતની જનતાએ છે. ત્યારે આ વિજય એ ગુજરાતની જનતાનો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો છે. આપડા સૌના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહ પ્રધાન અમિતભાઇ શાહ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ગુજરાતમાં ભાજપને ભવ્યથી બવહાવ્યા વિજય આપવીને ગુજરાતની જનતા એ ભાજપને લોકોની સેવા કરવાની તક આપી છે. તે બાદલ હું ગુજરાતના મતદારોનો વંદન કરું છું. માંગરોળ 156 વિધાનસભા બેઠક 51000 કરતા વધારે મતોથી વિજયી થઇ છે. Junagadh Mangrol Assembly seat Gujarat Assembly Election 2022
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST