નિઝરના નેતાએ ડોર ટુ ડોર પ્રચારનો કર્યો ધમધમાટ શરૂ - BJP campaign in Nizar
🎬 Watch Now: Feature Video
તાપી જિલ્લાની બે વિધાનસભા બેઠક જે 2017માં કોંગ્રેસે કબજો (Tapi Assembly seat) મેળવ્યો હતો. તે બંને બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબળ દાવેદારોને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. જેમાં નિઝર વિધાનસભા બેઠક પરથી ભાજપના જિલ્લા પ્રમુખ ડો. જયરામ ગામીતને ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ ડો. ગામીતે નિઝરના ગામડાઓમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ (Nijhar Assembly Candidate) કર્યો હતો. જેમાં આજે નિઝર વિધાનસભાના કુકરમુંડા તાલુકાની બાલંબા જિલ્લા પંચાયત વિસ્તારમાં મતદારોનો ડોર ટુ ડોર પ્રચાર કરતા નજરે પડ્યા હતા. જેમાં ભાજપના ઉમેદવાર જયરામ ગામીત દ્વારા મતદારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ (Nijhar assembly seat) મતદારને માહિતગાર કરી ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST