વડોદરામાં ભગવંત માનની રેલીમાં મોદી મોદી ના લાગ્યા નારા - વડોદરામાં આમ આદમી પાર્ટીની રેલી
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો (Aam Aadmi Party rally in Vadodara) પ્રચાર અને પ્રસાર માટે લગાવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના ગેંડી ગેટથી ચોકડી સુધી સુધી પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન દ્વારા રેલી (Bhagwant Mann rally in Vadodara) યોજવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડબલ એન્જીનની સરકારની જરૂર નથી નવા એન્જીનની જરૂર છે. અમારી પાર્ટીને થોડા વર્ષ થયાં બે રાજ્યોમાં સરકાર છે. આ વખતે 3 રાજ્યમાં સરકાર બને તેવું કરી દો, ત્યારે રેલી શરૂ થતાં જ શહેરના ગેંડી ગેટથી ચિખંડી સુધી રેલીમાં મોદી મોદી ના નારા લાગ્યા હતા. તેમજ આપ અને ભાજપના સમર્થકો આમને સામને નારે બાજી કરી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST