ઉગતા સૂર્યની લઈને મોડી રાત્રિ સુધી પ્રચાર કરતાં ઉમેદવાર - Anand Chaudhary in Mandvi
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં ઉમેદવારોએ ડોર ટુ ડોર પ્રચાર પ્રસાર જોરશોર (Surat assembly seat) શરૂ કરી દીધો છે. ઉગતા સૂર્યથી લઈને મોડી રાત્રી દરમિયાન પ્રચાર કરતાં નજરે આવ્યા રાખે છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનો (Mandvi assembly seat) રણસંગ્રામ જામી ચૂક્યો છે. જેને લઈને તાપી જિલ્લામાં વ્યારા, નિઝર બેઠક સહિત સુરત જિલ્લાની માંડવી અને મહુવા બેઠક પરના ગ્રામીણ મતદારો સમાવેશ થાય છે, ત્યારે માંડવી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરી (Anand Chaudhary in Mandvi) રાત્રી દરમિયાન ઉખલદા, કેલાઈ, નિશાના જેવા તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અંતરિયાળ ગામોમાં પ્રચાર કરતા નજરે પડ્યાં હતાં. કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરીએને સમર્થકોએ નારા પણ લગાવ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ આનંદ ચૌધરી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે ના નારા લગાવ્યા હતા. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST