ઢોલ નગારા સાથે સુરતની કન્યા મતદાન કરવા પહોંચી - કામરેજ વિઝડમ સ્કૂલ
🎬 Watch Now: Feature Video
સુરત ઢોલ નગાડા (Surat assembly seat)સાથે કન્યા મતદાન મથકે પહોંચી હતી. સપ્તપદીના સાત ફેરા પહેલા મતદાન કરવા પહોંચી પરિવાર લગ્ન ગીત સાથે નાચતા ઢોલ વગાડતા પહોંચ્યા હતા. અંજલી પટેલ નામની કન્યા પહોંચી હતી. મતદાન (Gujarat Assembly Election 2022) કરવા દુલ્હનના શણગાર સાથે કન્યા કામરેજ વીઝડમ સ્કૂલ(Wisdom International School) પહોંચી હતી. પિતા એ કહ્યું આજે મારા માટે મતદાન અને કન્યાદાન માટેનો અનેરો અવસર છે. મતદાન માટે પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંજલિ પટેલના આજે લગ્ન હતા. અને આજના યુવાનો અચૂક રીતે મતદાન કરે તેવી અપીલ કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST