રત્નાગીરીના ભાટયે સમુદ્રમાં ડોલ્ફિનનું ફ્રી રોમિંગ, ડ્રોન કેમેરામાં કેદ - Free roaming of dolphins in Bhatye sea

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 13, 2022, 4:37 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

રત્નાગિરી નજીક ભાટયે સમુદ્રમાં ડોલ્ફિનનો એક મોટું ટોળું દરિયામાં મુક્તપણે વિહરતું જોવા મળ્યું (Free roaming of dolphins in Bhatye sea)હતું. પ્રવાસીઓ માટે આ એક નવો તહેવાર છે અને ફોટોગ્રાફરો માટે પણ તહેવાર બની રહ્યો છે. રત્નાગીરી સ્થિત ફોટોગ્રાફર સુપ્રિયંતો ખવલેએ ડ્રોન કેમેરા વડે આ ફ્રી ડોલ્ફિન વોકનું શૂટિંગ (ફોટોગ્રાફી) કર્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.