સુરત ટેક્સટાઇલ માર્કેટમાં આ વખતની દિવાળી પર ઘરાકી 30 ટકા ઓછી, કારણ જાણો - Diwali 2022
🎬 Watch Now: Feature Video
સુરત દિવાળી 2022 ( Diwali 2022 )ને લઈ દરેક જગ્યાએ સારી ખરીદી ( Diwali Shopping for Textile in Surat ) નીકળી છે. પરંતુ સુરત ટેક્સટાઇલ માર્કેટ ( Surat Textile Market ) માં આ વખતની દિવાલી પર ઘરાકી 30 ટકા ઓછી ( 30 percent less Consumption ) જોવા મળી રહી છે. વરસાદ લાંબો ખેંચાતા અને મોંઘવારીના કારણે આ વખતે અન્ય રાજ્યના વેપારીઓ સુરતમાં કાપડ માટે દિવાળીની ખરીદી કરવા આવી શક્યા નથી. જેના કારણે આ વખતે કાપડની ખરીદીને લઈ સુરતના વેપારીઓને નિરાશા હાથ લાગી છે. વેપારી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે વેપારીઓને વર્ષ દરમિયાન દિવાળી અને લગ્નસરાની ખરીદીમાં લાભ થતો હોય છે. પરંતુ આ વખતે દિવાળી પર 30 ટકા ધરાકી ઓછી છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST