ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થશે - Election Result 2022 Live Counting
🎬 Watch Now: Feature Video
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની(Gujarat Assembly Election 2022) આજરોજ ભરૂચની પોલિટેકનિક(Bharuch assembly seat) કોલેજ ખાતે મત ગણતરી થવાની છે.ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની આજરોજ ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવાની છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોની આજરોજ ભરૂચની પોલિટેકનિક કોલેજ ખાતે મત ગણતરી થવાની છે. જે ઉમેદવારોના મતદાન પેટીઓમાં(Five Assembly of Bharuch District) ભાવિ સીલ થયા હતા તે ગણતરીના કલાકોમાં ખુલશે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે જેમાં જંબુસર વાગરા ભરૂચ જગડીયા અને અંકલેશ્વરની બેઠક ની મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST