નવસારી વિધાનસભા બેઠક પર દીપક બારોટનો જીતનો દાવો - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
🎬 Watch Now: Feature Video
નવસારી: નવસારી વિધાનસભા બેઠક(Navsari assembly seat) ઉપર કોંગ્રેસના ઉમેદવાર દીપક બારોટે વિશાળ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. નવસારી વિધાનસભાના 175ના મતદારો જાતિ નહીં પણ પક્ષ પર વધુ ભરોસો કરતા આવ્યા છે. નવસારી બેઠક પર ભાજપના ઉમેદવાર અનાવિલની સામે કોંગ્રેસે દીપક બારોટ(congress candidate dipak barot)ને મેદાને ઉતાર્યા છે. દીપક બારોટે નવસારીના આશાપુરા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું(Nomination form filled) હતું. નવસારી વિધાનસભામાં પાણી, ડ્રેનેજ, રોજગારી, મોંઘવારી સહિતના મુદ્દાઓ સાથે જીતની આશા વ્યક્ત કરી હતી. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST