Independence Day ભરુચના સ્વાતંત્ર્ય સેનાનીના ઘેર જઇને કલેક્ટરે આપી આ રીતે શુભેચ્છા - કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદાર
🎬 Watch Now: Feature Video
ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની Freedom fighter of Bharuch કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદાર Krishnakant Jagmohandas Majmudar ના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરા Bharuch Collector Tushar Sumera એ સ્વાતંત્ર્ય પર્વ Independence Day ની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સુતરની આંટી પહેરાવી અને શાલ ઓઢાડી સ્વાતંત્ર્ય સેનાની બહુમાન કર્યુ હતું. દેશની મહામૂલી આઝાદી માટે સ્વતંત્ર્યતાની ચળવળમાં યોગદાન આપનાર ભરૂચ શહેરના સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યે જિલ્લા કલેકટરે અનોખી સંવેદના પ્રગટ કરી હતી. ભરૂચ શહેરના સ્વતંત્ર્ય સેનાની લલ્લુભાઈના ચકલા પાસે કૈસુરમામાના ચકલામાં રહેતા કૃષ્ણકાંત જગમોહનદાસ મજમુદારના ઘરે જઈને કલેકટર તુષાર સુમેરાએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવવા સમયે જિલ્લા નિવાસી કલેક્ટર શ્રી જે ડી પટેલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST