કોંગ્રેસના નેતાને ભાજપ ખરીદી શકે તે માટે પ્રચાર કરી રહ્યા છે: ઈશુદાનના ગઢવી - National Joint Secretary of AAP Party
🎬 Watch Now: Feature Video
અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ પોતાની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી છે. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસે પ્રવાસ દરમિયાન તેમાં પ્રવચનમાં કોંગ્રેસ ગામડા સુધી પહોંચી ગઈ છે. નરેન્દ્ર મોદીએ આમ આદમી પાર્ટી દ્વારા આકરા પ્રહાર કર્યા હતા કે, ખરેખર ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણ તે નાબૂદ થઈ ગઈ છે. પરંતુ વડાપ્રધાન કોંગ્રેસને મજબૂત કરવા ઇચ્છી રહ્યા છે. આપ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને પણ હવે સમજાઈ ગયું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નહીં, પરંતુ ભાજપ અને આ માનવી પાર્ટી વચ્ચે જ છે. એટલે જ વડાપ્રધાન ભાજપની સાથે સાથે કોંગ્રેસનો પણ પ્રચાર કરી રહ્યા છે. 27 વર્ષથી ભાજપ સત્તામાં છે. કારણકે ભાજપ અને કૉંગ્રેસ બન્ને એક જ છે. વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ છે એટલે કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે. હકીકત તો એ છે કે આમ આદમી પાર્ટી ગામડાઓમાં શહેરોમાં ગલીઓની અંદર સામાન્ય જનતા વચ્ચે જઈને પહોંચી છે. જો કોંગ્રેસ જીવિત રહેશે તો 8થી 10 બેઠક પર જીતશે તો કોંગ્રેસના નેતાને ભાજપ ખરીદી શકે તે માટે પ્રચાર કરી રહ્યા છે. Gujarat Assembly Election 2022 Gujarat Assembly Election Abolition of Congress in Gujarat National Joint Secretary of AAP Campaigning for BJP to buy Congress leader
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST