અમદાવાદની દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના કૌશિક જૈને જીતની કરી ઉજવણી - ભાજપના કૌશિક જૈને જીતની કરી ઉજવણી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 8, 2022, 2:07 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

અમદાવાદ: ગુજરાતને ભાજપનો ગઢ ગણાય છે. બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ (Gujarat Assembly Election Result 2022) આજે જાહેર થઇ રહ્યા છે. ત્યારે અમદાવાદની દરિયાપુર બેઠક પર રાઉન્ડ નંબર 7 ચાલી રહ્યો છે, જેમાં ભાજપે કૉંગેસને ઘણું પાછળ છોડ્યું છે. આ વખતે કૌશિક ભાઇ જૈનની જીત થઇ છે,ત્યારે અમદાવાદના દરિયાપુર વિધાનસભા પરથી ભાજપના કૌશિક જૈને વિજયનો જશ્ન (BJPs Kaushik Jain celebrates his victory) મનાવ્યો.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.