રાજ્ય પ્રધાન મુકેશ પટેલે હાર્મોનિયમ વગાડ્યું - રાજ્ય પ્રધાન મુકેશ પટેલ
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લામાં હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ઓલપાડ તાલુકાના સોસક ગામે આઝાદી કા અમૃત મહોત્સવ Azadi ka Amrit Mahotsav અંતર્ગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારના રાજ્ય કક્ષાના પ્રધાન મુકેશ પટેલ State Minister Mukesh Patel તેમજ ઓલપાડ તાલુકાના આગેવાનો હાજર રહીને ધુનોની રમઝટ બોલાવી હતી. ધૂન દરમિયાન પ્રધાન મુકેશ પટેલએ Prabhat Ferry Significance વાજા પેટી વગાડી હતી. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. પ્રભાત ફેરીનું ભારતીય સંસ્કૃતિ અને આઝાદીની ચળવળમાં અનોખું સ્થાન છે. વર્ષ 1947 અને તે પહેલાથી ભારત દેશમાં પ્રભાત ફરીનું એક અનેરું મહત્વ રહ્યું છે. પણ આજના વૈજ્ઞાનિક યુગમાં harmonium played પ્રભાત ફેરી નાબૂદ થઇ ગયા બરોબર છે, ત્યારે પ્રધાને વાજા પેટી વગાડી ફરી તાજી કરી દીધી હતી.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST