AMCના એસ્ટેટ ખાતાએ અસારવાની ચાલીના મકાનો તોડી પાડ્યા - Ahmedabad Municipal Corporation
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેર અસારવા ચમનપુરા પતરાવાળી (Asarwa Chamanpura chali)ચાલીના 20 બ્લોકના 576 મકાનો તોડી પાડવા મ્યુનિસિપલ એસ્ટેટ (Estates of AMC )ખાતાની ટીમ બે JCB પોલીસની 6 ગાડી ઓના કાફલા સાથે આવી હતી. જોકે જર્જરિત થઈ ગયેલા આ બ્લોકોના મકાનોના (Dilapidated houses were demolished )રહીશો ઓની માગણી છે કે દિવાળી સુધીનો સમય આપવામાં આવે અને ચોમાસામાં (Ahmedabad Municipal Corporation)અમને લોકોને બેઘર ના કરવામાં આવે ચોમાસામાં આમે કઈ જગ્યાએ જઈશું. મ્યુનિ ક્વાર્ટર્સના આ રહીશોએ 13મી મે એ ધરણા પ્રદર્શન યોજીને રિડેવલપમેન્ટ માટેની આ યોજના દિવાળી બાદ હાથ ધરવા અને ચોમાસામાં કોઈ નાગરિક ઓના ઘરો માનવતાના ધોરણે પણ ખાલી ના કરવામાં આવે તેવી માગ પણ કરી હતી. સ્થાનિક નાગરિકો ઓની આ રજૂઆતને ધ્યાનમાં લીધા સિવાય AMCના એસ્ટેટ ખાતાએ નાગરિકોઓના સર- સામાન સાથે ના બંધ દરવાજા ના તાળા તોડીને સામાન બહાર કાઢી તોડવાની શરુઆત કરતા મ્યુનિસિપલ ક્વાર્ટરના રહીશોમાં ભારે રોષ સાથે આક્રોષ જોવા મળ્યો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST